1 લાખના 4 લાખ... એક જ વર્ષમાં આ કંપનીએ મચાવી ધૂમ!

હેવી ઈલેક્ટ્રિક ઉપકરણ બનાવનારી કંપની schneider ના શેરોએ મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. 

એક વર્ષમાં કંપનીના શેરોએ રોકાણકારોને તગડું રિટર્ન આપ્યું છે. 

કંપનીના શેર એક વર્ષમાં 175 રૂપિયાથી વધીને 744 રૂપિયા પહોંચી ગયાં છે. 

એવામાં આ શેરએ એક વર્ષમાં 327 ટકા રિટર્ન આપ્યું છે. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

એક વર્ષમાં કંપનીના સ્ટોકે 1 લાખને બદલીને 4.30 લાખમાં બદલી દીધાં છે. 

ચાર મહિનાથી ઓછા સમયમાં આ સ્ટોકએ 83 ટકાનું રિટર્ન આપ્યું છે. 

છેલ્લા વર્ષે કંપનીના સ્ટોકે 149 ટકાનું રિટર્ન આપ્યું હતું. 

વળી, વર્ષ 2022માં આ સ્ટોકે 56 ટકાનું રિટર્ન આપ્યું છે. 

કંપનીના શેર પાંચ વર્ષમાં 175 ટકા વધ્યા છે. 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ બજારના જોખમ આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. રોકાણ કરતાં પહેલાં નિષ્ણાંતોની સલાહ લો.