તમારી નોકરી છીનવી લેશે AI? સેમ અલ્ટમેને આપ્યા સંકેત

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હવે લોકોની જરૂરતનો ભાગ બની ગયું છે

પરંતુ Open Ai ના સીઈઓ સેમ અલ્ટમેને ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે

તેને લાગે છે કે AI લોકોની નોકરી છીનવી લેશે

તેણે કહ્યું, AI ની અસર ઇલેક્શન ઈકોનોમી અને નોકરી પર પડશે

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

તેણે કહ્યું, AI ની અસર ઇલેક્શન ઈકોનોમી અને નોકરી પર પડશે

તેણે આગળ કહ્યું કે, લોકો અત્યાર સુધી તેને લઈને વધારે ગંભીર નથી

મને તેનાથી ખૂબ જ ડર છે અને આ એક મોટો મુદ્દો છે

મને ડર છે કે, Open AI ની પ્રોડક્ટ ChatGPT ઘણી નોકરીઓ ખાઈ જશે

જણાવી દઈએ કે, Open AI એ લાર્જ લેંગ્વેજ મોડલ ChatGPT ની શરૂઆત કરી હતી

દુનિયાભરની કંપનીએ AI ફિચર્સવાળા એલએલએમ મોડલ્સ રજૂ કર્યા છે