તેમાંથી વિટામિન-એ, વિટામિન-બી, વિટામિન-સી, ફાઇબર જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે.
શિયાળામાં નારંગીનો રસ પીવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે.
શિયાળામાં નારંગીનો રસ પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે
શિયાળામાં નારંગીનો રસ પીવાથી ત્વચા સ્વસ્થ રહે છે.
તેના નિયમિત સેવનથી શરદી અને ઉધરસનું જોખમ ઓછું થાય છે.
નારંગીના રસનું સેવન કરવાથી હાઈ કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)
MORE
NEWS...
લસણની કળીઓ જલ્દી નહીં સુકાય, આખું વર્ષ ફ્રેશ Garlic ખાવા માટે આ રીતે કરો સ્ટોર
સતત વાળ ખરી રહ્યા છે તો ટકલાં થઇ જશો, જલદી આ સુપરફૂડ્સનું સેવન કરો
ખરી રહ્યા છે વાળ? તો તાત્કાલિક આ કરો, નહીંતર પડી જશે ટાલ