સંતરા કે મોસંબી, કયું જ્યુસ છે વધારે ફાયદાકારક? 

સંતરાના જ્યુસમાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે, જે ઈમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે. 

મોસંબીના જ્યુસમાં પણ વિટામિન સી હોય છે.

પરંતુ તે સંતરાની તુલનામાં ઓછું હોય છે. 

ઓરેન્જમાં જોવા મળતાં નેચરલ સુગર કોન્ટેટને કારણે તેમાં મોસંબીની તુલનામાં વધારે કેલરી હોય છે.

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

સંતરાના જ્યુસમાં વિટામિન સીનો સારો સ્ત્રોત હોય છે. 

તેમાં વધારે એન્ટીઑક્સિડેન્ટ અને ફાઇબર હોય છે.

શરીરને કેન્સર અને હ્રદય રોગની સંભાવનાથી બચાવે છે. 

ભૂખને નિયંત્રિત કરવામાં પણ ઓરેન્જ જ્યુસ મદદ કરે છે. 

તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.