ખુલી ગયું ઓરીની કમાણીનું રાઝ

ફોર્બ્સ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં ઓરીએ ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

ઓરીએ ઇન્ટરવ્યુ દરમિયાન ખુલાસો કર્યો કે તેને લગ્નમાં હાજરી આપવા માટે કેટલા પૈસા મળે છે.

ઓરીએ કહ્યું કે લોકો મને લગ્નમાં આમંત્રણ આપે છે.

લોકો મને તેમના લગ્નમાં આવવાનું કહે છે.

Floral Pattern
Floral Pattern

MORE  NEWS...

'પતિને માફ નહીં કરી શકું', શબાના આઝમીને જ્યારે મહેશ ભટ્ટે 10 મિનિટમાં આવવા કહ્યું

પ્રિયંકાની લાડલી માલતી છે સુપર ક્યૂટ, તસવીરો જોઇને ખુશ થઇ જશો

આલિયા ભટ્ટની બર્થ ડે પાર્ટીમાં સાસુ નીતુ કપૂરની ઘાંસૂ એન્ટ્રી

તેઓ કહે છે કે, મારી સાથે, મારી પત્ની સાથે પોઝ આપો, મારા બાળકનો ફોટો મૂકો.

ઓરીએ કહ્યું કે મને પાર્ટીમાં જવા માટે પૈસા નથી મળતા.

તેઓ મને આ માટે 15 થી 30 લાખ રૂપિયા આપે છે.

તેણે કહ્યું કે મારું ધ્યાન ખુશીનો સંદેશ ફેલાવવા પર છે.

હું એવા કાર્યક્રમોમાં હાજરી આપું છું જ્યાં હું લોકોમાં ખુશી ફેલાવી શકું.

આ ઇવેન્ટ્સ મારી આવકનો મુખ્ય સ્ત્રોત પણ છે.

Floral Pattern
Floral Pattern

MORE  NEWS...

ન્યાસા દેવગને હિંચકા પર બેસીને આપ્યા મસ્ત પોઝ, ડિટ્ટો ‘કાજોલની કોપી’ છે

પાકિસ્તાની બાપનો દીકરો આજે છે ભારતનો સૌથી અમીર રેપર

નહીં 3 પરણેલા હીરો સાથે અફેર, ક્રિકેટનો કેપ્ટન પણ હતો લટ્ટુ