મુંબઈની કંપની લોન્ચ કરશે IPO, જાણો ક્યારથી દાવ લગાવી શકાશે

મુંબઈની આઈટી કંપની ઓરિએન્ટ ટેકનોલોજી તેનો પબ્લિક ઈશ્યૂ લઈને આવી રહી છે. તે 21 ઓગસ્ટના રોજ ખુલશે અને 23 ઓગસ્ટના રોજ બંધ થશે.

IPO માટે પ્રાઈસ બેન્ડ, લોટ સાઈઝ અને રિઝર્વ હિસ્સા વિશે હાલ કોઈ જાણકારી આપવામાં આવી નથી. 

આ ઈશ્યૂમાં 120 કરોડ રૂપિયાના નવા શેર બહાર પાડવામાં આવશે, જ્યારે 46 લાખ શેરોનું ઓફર ફોર સેલ હેઠળ વેચાણ કરવામાં આવશે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

IPO ક્લોઝ થયા બાદ Orient Technologiesના શેરોનું એલોટમેન્ટ 26 ઓગસ્ટના રોજ ફાઈનલ થઈ શકે છે.

IPO માટે Elara Capital India private Limited બુક રનિંગ લીડ મેનેજર છે. લિંક ઈનટાઈમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ રજિસ્ટ્રાર છે.

IPOમાં નવા શેરો બહાર પાડીને થતી આવકનો ઉપયોગ કંપની, નવી મુંબઈમાં ઓફિસ પરિસર ખરીદવા, મૂડી જરિયાતોને પૂરી કરવા અને સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશ્યો માટે કરશે. 

ઓરિએન્ટ ટેકનોલોજીના પ્રમોટર અજય બાલીરામ સાવંત, જયેશ મનહરલાલ શાહ, ઉમેશ નવનીતલાલ શાહ અને ઉજ્જવલ અરવિંદ મલ્હાત્રે છે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.