ACને પણ ફેલ કરી દે આ સસ્તો પંખો, શીમલા જેવી ઠંડી પાડશે

ગરમીના દિવસો શરૂ થઈ ગયા છે, દિવસનું તાપમાન વધે છે, તો આવા સમયમાં કૂલર અને AC ગરમી સામે રાહત અપાવે છે. પરંતુ પંખા સિઝન પ્રમાણે, ગરમ હવા આપે છે..

હવે દરેક કોઈ તો મોંઘુ AC કે કૂલર ન ખરીદી શકે. તેનું કારણ એ છે કે, આ દિવસોમાં સ્પેસ એક મોટી સમસ્યા થઈ ગઈ છે. તેમજ AC અને કૂલર પણ મોંઘા થઈ ગયા છે.

એવામાં આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે ઓરિએન્ટ ઈલેક્ટ્રિક લિમિટેડે નવો ઓરિએન્ટ ક્લાઉડ 3 પંખો બજારમાં ઉતાર્યો છે. ઓરિએન્ટ ક્લાઉડ 3 ન માત્ર ઠંડી હવા આપે છે, પરંતુ તમારા રૂમને પણ ઠંડો કરવામાં મદદ કરે છે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

તેને ભારતીય ઘરોની ડિઝાઈનના હિસાબથી તૈયાર કરવામાં આવ્યો છે. આ પંખામાં કેટલીક પેનલ્સ પણ આપવામાં આવી છે. જેમાંતી ક્લાઉન્ડસ નીકળે છે. 

આમાં 4થી 5 લીટરનું વોટર ટેંક આપવામાં આવ્યું છે, આમાંછી જે ક્લાઉડ્સ નીકળે છે, તેની સામે જો તમે તમારો હાથ રાખો તો મોઈશ્ચર નહીં આવે.

 ઓરિએન્ટ ક્લાઉડ 3 પંખાની બોડી પ્લાસ્ટિકથી બનાવવામાં આવી છે. તે ઘણી સોલિડ છે. તમે તેને તમારા ઘરના કોઈપણ ખૂણે સરળતાથી રાખી શકો છો.

ખાસ વાત તો એ છે કે, જ્યારે તે ચાલે છે, તો આમાંતી નીકળતા ક્લાઉન્ડ તમે જોઈ શકે છો. આમાં પામી ભરાયેલું હોય છે. જેના કારણથી તરત જ હવા ઠંડી થઈ જાય છે. 

બજારમાં તેની કિંમત માત્ર 16,000 રૂપિયા છે. કંપનીએ એ પણ દાવો કર્યો છેકે, પંખાને એવી રીતે બનાવવામાં આવ્યો છે કે, વીજળી બચત થઈ શકે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.