ગુસ્સો આવતા જ આ માછલી બદલી દે છે પોતાનો રંગ!

દરિયામાં ઘણી વિચિત્ર માછલીઓ છે.

કેટલાક એવા હોય છે જેને જોતા જ તમારા હોશ ઉડી જાય છે.

આવી જ એક માછલી છે Celebes Medaka.

આ માછલી કાચિંડાની જેમ સરળતાથી રંગ બદલવામાં નિષ્ણાત છે.

MORE  NEWS...

જો એકવાર હાથમાં આવી ગઈ આ માછલી તો સમજો ચમકી ગઈ કિસ્મત, રાતો-રાત બનાવી દેશે કરોડપતિ!

પોતાની સાથે 'ટોર્ચ' લઈને ચાલે છે આ દુનિયાની સૌથી અજીબો-ગરીબ માછલી, વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો!

દુનિયાનો સૌથી રહસ્યમય પુલ! જ્યાંથી કૂદીને આત્મહત્યા કરી લે છે કૂતરા, જાણો ડરામણી હકીકત

આમ તો આ માછલીનો સામાન્ય રંગ ચાંદી જેવો દેખાય છે.

પરંતુ, જ્યારે કોઈ તેને ગુસ્સો અપાવે છે, ત્યારે તે કાળી થઈ જાય છે.

સંશોધકોના મતે માત્ર નર માછલીમાં જ રંગ બદલવાનું કૌશલ્ય હોય છે.

જણાવી દઈએ કે આ માછલી ઈન્ડોનેશિયન પ્રજાતિની છે.

તેનું વૈજ્ઞાનિક નામ Oryzias celebensis છે.

MORE  NEWS...

જાડા કે પાતળાં... કયાં લોકોને વધારે લાગે છે ઠંડી?

તમે પણ બાળકને ગેસવાળા ફુગ્ગા રમવા આપો છો? તો ચેતી જજો

શરીર માટે ખૂબ જ હેલ્ધી ગણાતા કેળા પણ બની જશે જીવલેણ