શક્તિમાનથી પણ શક્તિશાળી છે કાકડી, આપશે અનેક ફાયદા

હાલ કાકડી દરેક જગ્યાએ જોવા મળે છે.

ગુજરાતના અનેક વિસ્તારોમાં કાકડીનું મોટાપાયે ઉત્પાદન થાય છે.

આ એક પ્રકારનું પહાડી ફળ છે, જે માત્ર વરસાદની ઋતુમાં જ ઉગે છે.

MORE  NEWS...

સીતાફળનાં બીજ, પાનનો આ રીતે ઉપયોગથી ખેતીમાં દવાનો ખર્ચ ઘટશે

કપાસનાં છોડમાંથી ફૂલ, જીંડવા ખરી રહ્યાં છે? આટલું જરૂર કરો બાકી થશે નુકસાન

નવા પ્રકારના રોકડિયા પાકથી ખેડૂતો થશે માલામાલ 

પર્વતીય કાકડી કુદરતી ખનિજો અને વિટામિન્સથી ભરપૂર છે.

તેનો ઉપયોગ કોસ્મેટિક ઉત્પાદનો, આયુર્વેદિક દવાઓ અને એનર્જી ડ્રિંક્સ બનાવવામાં પણ થાય છે.

એલ્કલોઇડ્સ, ગ્લાયકોસાઇડ્સ, સ્ટેરોઇડ્સ, કેરોટીન વગેરે જેવા રાસાયણિક ઘટકો તેમાં જોવા મળે છે.

તેમાં A, B અને C વિટામિનની માત્રા હોય છે.

તે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે.

બજારમાં તેની કિંમત 80 રૂપિયા પ્રતિ કિલો છે.

MORE  NEWS...

એક વખત મામૂલી ખર્ચો કરો, 25 વર્ષ સુધી ઘરે બેઠા રૂપિયા કમાશો

દર બીજા દિવસે 10 ક્વિન્ટલ ખીરાનું ઉત્પાદન, 3 મહિનામાં 4 લાખની કમાણી કરવાનો આઈડીયા

સરકારી નોકરીને પણ ટક્કર મારે તેવી ખેતી કરે છે આ ખેડૂત