પાકિસ્તાને વર્લ્ડ કપ ઈતિહાસમાં બનાવ્યો શરમજનક રેકોર્ડ 

પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપ 2023માંથી બહાર થઈ ગઈ છે.

शेर काफी सामाजिक होते हैं और झुंड में ही रहते हैं

ઈંગ્લેન્ડ સામેની છેલ્લી મેચમાં પણ પાકિસ્તાનનો પરાજય થયો હતો.

પાકિસ્તાન આ ટૂર્નામેન્ટમાં 9 મેચ રમી અને 4 જ જીતી શક્યું હતું.

બાબર આઝમના નેતૃત્વમાં આ ટીમ વર્લ્ડ કપમાં 5 મેચ હારી છે.

MORE  NEWS...

50 ઓવર કિપીંગ કર્યા પછી નહાવાનો પણ સમય ન મળ્યો, સટાસટ ત્રણ વિકેટ પડી ગઇ તો પેવેલિયનમાં શુ થયું જુઓ

ગજબ! વર્લ્ડકપ જીતનાર ટીમને મળશે આટલા કરોડ, FIFA માં તો 10ગણી રકમ

વર્લ્ડ કપના ઈતિહાસમાં પાકિસ્તાન ટીમનું આ સૌથી કંગાળ પ્રદર્શન છે.

1983 અને 1999 વર્લ્ડ કપમાં પાકિસ્તાન 4-4 મેચ હારી ગયું હતું.

ટીમ 2015 અને 2019 વર્લ્ડકપની સેમી ફાઇનલમાં પણ પહોંચી શકી ન હતી.

પહેલીવાર પાકિસ્તાનની ટીમ સતત 3 વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં પહોંચી શકી નથી.

પાકિસ્તાને 1992માં એકમાત્ર વખત ODI વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે.

MORE  NEWS...

50 ઓવર કિપીંગ કર્યા પછી નહાવાનો પણ સમય ન મળ્યો, સટાસટ ત્રણ વિકેટ પડી ગઇ તો પેવેલિયનમાં શુ થયું જુઓ

ગજબ! વર્લ્ડકપ જીતનાર ટીમને મળશે આટલા કરોડ, FIFA માં તો 10ગણી રકમ