Thick Brush Stroke

પાકિસ્તાની એન્કરને ભારતમાં કેમ ડર લાગતો હતો? પાછું ભગવું પડ્યું?

Thick Brush Stroke

પાકિસ્તાની એન્કર ઝૈનબ અબ્બાસ ભારતમાં કેમ ડરતી હતી?

Thick Brush Stroke

ઝૈનબ અબ્બાસ વર્લ્ડ કપ કવર કરવા ભારત આવી હતી

Thick Brush Stroke

પાકિસ્તાની એન્કર ICCની ડિજિટલ ટીમનો હિસ્સો હતો

Thick Brush Stroke

એક મેચ કવર કર્યા પછી જ ભારત છોડ્યું.

MORE  NEWS...

50 ઓવર કિપીંગ કર્યા પછી નહાવાનો પણ સમય ન મળ્યો, સટાસટ ત્રણ વિકેટ પડી ગઇ તો પેવેલિયનમાં શુ થયું જુઓ

ગજબ! વર્લ્ડકપ જીતનાર ટીમને મળશે આટલા કરોડ, FIFA માં તો 10ગણી રકમ

Thick Brush Stroke

મીડિયા અહેવાલો હતા કે તેને ભારતમાંથી દેશનિકાલ કરવામાં આવ્યો હતો.

Thick Brush Stroke

પોસ્ટ શેર કરીને ઝૈનબે અચાનક ભારત છોડવાનું કારણ જણાવ્યું.

Thick Brush Stroke

ઝૈનબ પોતાની જૂની પોસ્ટ પર લોકોના રિએક્શનથી ડરી ગઈ હતી.

Thick Brush Stroke

તેણે હિન્દુ દેવી-દેવતાઓને લઈને વિવાદાસ્પદ પોસ્ટ કરી હતી.

Thick Brush Stroke

ઝૈનબે પોતાની જૂની પોસ્ટ માટે માફી પણ માંગી લીધી છે.

MORE  NEWS...

50 ઓવર કિપીંગ કર્યા પછી નહાવાનો પણ સમય ન મળ્યો, સટાસટ ત્રણ વિકેટ પડી ગઇ તો પેવેલિયનમાં શુ થયું જુઓ

ગજબ! વર્લ્ડકપ જીતનાર ટીમને મળશે આટલા કરોડ, FIFA માં તો 10ગણી રકમ