ડાયાબિટીસમાં રામબાણ છે આ ફળના બીજ, ખાતા જ શુગર થશે ડાઉન

ડાયાબિટીસના દર્દીઓ માટે પપૈયાના બીજ ખૂબ જ ફાયદાકારક હોય છે.

પપૈયાના બીજ Flavonoids, પોલીફેનોલ્સ અને એન્ટી ઓક્સિડેંટથી ભરપૂર હોય છે જે શુગર લેવલને ઓછુ કરવામાં મદદ કરે છે.

પપૈયાના બીજ ઉપરાંત પપૈયુ પણ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.

MORE  NEWS...

પંખાની સફાઇનો જોરદાર જુગાડ! મિનિટોમાં પતી જશે કામ

લસણ-ડુંગળીના ફોતરાં કચરામાં ન ફેંકતા! જાણી લો કેટલાં છે કામના

કદમાં નાના પણ કામમાં મહા ગુણકારી, રોજ આ દાણા ચાવવાથી મળશે 3 મોટા ફાયદા

આ ઉપરાંત પપૈયાના બીજ ઘણી વસ્તુઓમાં ફાયદાકારક છે.

પપૈયાના બીજમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે.

પપૈયાના બીજ સ્વાદમાં કડવા હોય છે

આવી સ્થિતિમાં તેનું સેવન કરવું ખૂબ મુશ્કેલ છે.

તમે પપૈયાના બીજને જ્યુસ, સ્મૂધી અને ડેઝર્ટમાં ઉમેરીને ખાઈ શકો છો.

MORE  NEWS...

ચેતજો! શરીરની નસ-નસ તોડી નાંખશે આ વસ્તુની ઉણપ, લોહી બનવા લાગશે પાણી

ડિનરમાં બનાવો ચટાકેદાર રીંગણ-બટાકાનું શાક, મટર પનીર પણ ભૂલી જશો

ધનતેરસ પર બનાવો મોતીચુરના લાડુ, હલવાઇ પણ નહીં જણાવે આ ટ્રિક