આ આઈપીઓમાં 133-140 રૂપિયાના પ્રાઈસ બેન્ડ અને 105 શેરોના લોટમાં રૂપિયા લગાવી શકાશે.
IPOનો અડધો હિસ્સો QIB રોકાણકાર, 15 ટકા બિન સંસ્થાકીય રોકાણકારો અને 35 ટકા રિટેલ રોકાણકારો માટે રિઝર્વ છે.
આઈપીઓની સફળતા બાદ 5 ઓક્ટોબરના રોજ શેર એલોટમેન્ટ અને 9 ઓક્ટોબરના રોજ શેર BSE અને NSE પર લિસ્ટ થશે.
શેરો દ્વારા એકત્રિત કરવામાં આવેલા રૂપિયાનો ઉપયોગ કંપની વેલિએન્ટ એડવાન્સ્ડ સાયન્સિઝ પ્રાઈવેટ લિમિટેડનો નવો પ્લાન્ટ લગાવવા અને વર્કિંગ કેપિટલની જરૂરિયાતો તેમજ સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશ્યો માટે કરશે.
MORE
NEWS...
લાંબી રેસના ઘોડા છે Tataના 5 શેર! 300 રૂપિયાથી પણ ઓછી કિંમત
શેરબજારમાં રોકાણ કરતા લોકો માટે મોટી ખબર, 9 ઓક્ટોબરથી નહીં મળે આ સુવિધા
જનરલ ટિકિટને લઈને રેલવેનો નવો નિયમ! જાણી લેજો નહીં તો
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.