પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેવા આવેલી હોટ સ્વીમરને પોતાની સુંદરતાના કારણે ઘર ભેગું થવું પડ્યું છે.

લુઆના એલોન્સો પર પોતાના હોટ ડ્રેસ અને પોતાની ટીમ મેટ્સનું ધ્યાન ભંગ કરવાનો આરોપ છે.

તે ઓફિસિયલ કિટની જગ્યાએ બિકીની સૂટ પહેરીને ઓલિમ્પિક વિલેજમાં ફરતી હતી.

ઓલોસો પર પોતાની ટીમના નિયમો ભંગ કરવા અને પોતાના મનપસંદ ડ્રેસ પહેરવાની મનમાનીનો આરોપ છે.

ઓલોન્સો આ વર્તનના કારણે તેની ટીમે તેને એથલિટ વિલેજમાંથી કાઢી મુકી હતી.

MORE  NEWS...

વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિક્સમાં બાજી મારવા સરકારે કેટલો કર્યો હતો ખર્ચો

ગેરલાયક ઠર્યા બાદ વિનેશ ફોગાટની પ્રથમ તસવીર આવી સામે

ત્યાર બાદ તે બાકીની મેચો માટે પેરિસની એક મોંઘી હોટલમાં રોકાઇ હતી.

ઓલોન્સે પણ 100 મી. બટરફ્લાઈ સ્વીમિંગમાં હાર્યા પછી સ્વીમિંગમાંથી સંન્યાસ લઈ લીધો છે.

જોકે લુઆનાએ પોતાના સંન્યાસની ઘોષણાને લઈને કોઈ કોમેન્ટ કરી નથી. 

કહેવામાં આવી રહ્યું છે કે, તે વિરોધી ટીમો સાથે વધુ પડતી હળીમળીને રહેતી હતી.

લુઆનાએ પોતાના લુક્સ અને ગજબના અંદાજના કારણે સોશિયલ મીડિયામાં આગ લગાવી છે.

MORE  NEWS...

વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિક્સમાં બાજી મારવા સરકારે કેટલો કર્યો હતો ખર્ચો

ગેરલાયક ઠર્યા બાદ વિનેશ ફોગાટની પ્રથમ તસવીર આવી સામે