શિયાળામાં શરદી-ખાંસીથી આ ફૂલ આપશે રાહત!

શિયાળામાં મોટા ભાગના લોકો ખાંસી, શરદી, ગળામાં ખારાશ વગેરેથી પીડાય છે.

આ મોસમમાં વાયરસથી બચવું ખૂબ મુશ્કેલ બની જાય છે.

આવી સ્થિતિમાં તમારે ઈચ્છા ન હોય તો પણ દવા લેવી પડે છે.

આ દરમિયાન, તમે આયુર્વેદિક દવાની મદદ લઈ શકો છો.

MORE  NEWS...

જોજો ભગવાનના લગ્નમાં ના થાય મોડું, સાચવજો આ મુહૂર્ત

આ ધાતુના વાસણમાં ખાવાનું શરૂ કરો, જીવનમાં ક્યારેય નહીં થાય શ્વાસ લેવામાં તકલીફ

ગરમ પાણીમાં આ વસ્તુ ઘોળીને પીવો, પેટ પર જામેલી ચરબી ફટાફટ ઓગળી જશે

આમાંથી એક પારિજાત છોડ છે જે ઔષધિઓથી ભરપૂર છે.

જેનો ઉપયોગ તમે સારા સ્વાસ્થ્ય માટે કરી શકો છો.

પારિજાતના પાન અને ફૂલોનો આવો ઉપયોગ તમને ખાંસી અને શરદીમાં રાહત આપશે.

તેના સેવનથી ડેન્ગ્યુ અને મેલેરિયા સહિત અનેક પ્રકારના તાવ મટાડી શકાય છે.

શિયાળામાં ત્વચા સંબંધિત સમસ્યાઓથી રાહત મેળવવા માટે તમે તેના પાંદડાને પીસીને લગાવી શકો છો.

MORE  NEWS...

દેશમાં ક્યાંય નથી આવું ડેન્ટલ મ્યુઝિયમ, દાંતના નમૂનાઓ જોશો તો દંગ રહી જશો

રસોડામાં રહેલી આ વસ્તુ, તમારી મહેંદીનો રંગ એટલો ઘાટ્ટો કરી દેશે

ખેડૂતે કરી દિવેલાની ખેતી, જંતુનાશક દવાનો ખર્ચ નહીંવત અને ઉત્તમ આવકની આશા

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.