રચ્યો ઈતિહાસ

ભારતીય હૉકી ટીમે 

ભારતે પેરિસ ઓલિમ્પિક 2024માં બ્રોન્ઝ મેડલ જીત્યો છે

52 વર્ષ પછી પુરુષ હોકીમાં સતત બીજો મેડલ (ટોક્યો અને પેરિસ)

ગુરુવારે સ્પેનને 2-1થી હરાવીને આ મેડલ જીત્યો હતો

ભારતે સતત બીજી ઓલિમ્પિકમાં મેડલ જીત્યો છે

ભારતીય હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિકમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો

એકંદરે ઓલિમ્પિકમાં ભારતનો આ 13મો મેડલ છે

જેમાંથી 8 મેડલ માત્ર ગોલ્ડ છે.

સ્પેન સામેની પ્લેઓફ મેચમાં ભારતની જીતનો હીરો કેપ્ટન હરમનપ્રીત સિંહ રહ્યો હતો.

તેણે મેચમાં બે ગોલ કર્યા અને ગોલકીપર પીઆર શ્રીજેશને ઓલિમ્પિક મેડલ સાથે વિદાય આપી.

ભારતની દિવાલ તરીકે ઓળખાતા શ્રીજેશ પહેલા જ જાહેરાત કરી ચૂક્યા છે કે તે આ પછી સંન્યાસ લેશે.