esha_kumarasinghe/Insta

સ્ટાર ક્રિકેટરની પત્નીની ગ્લેમરસ તસવીરો વાયરલ

શ્રીલંકાના સ્ટાર ક્રિકેટર પથુમ નિસાંકાની પત્ની ઘણી ગ્લેમરસ છે. 

ક્રિકેટર પથુમ નિસાંકાની પત્નીનું નામ એશાની કુમારસિંઘે છે .

એશાની કુમારસિંઘે સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. 

ગ્લેમર અને સ્ટાઈલ મામલે તે ભારતીય ક્રિકેટર્સની પત્નીથી પાછળ નથી. 

એશાની અને પથુમ લગ્ન પહેલા લાંબા સમયથી એક બીજાને ડેટ કર્યા. 

ક્રિકેટર સાથે તેની પત્ની ઘણી વખત રોમેન્ટિક તસવીરો શેર કરે છે. 

એશાની કુમારસિંઘેને ફેશનની સાથે ટ્રાવેલનો ઘણો જ શોખ છે.

esha_kumarasinghe/Insta

ક્રિકેટર પથુમની પત્ની એશા તેની ફિટનેસનું પણ ઘણું ધ્યાન રાખે છે. 

esha_kumarasinghe/Insta

એશાની અને પથુમ નિસાંકાએ વર્ષ 2022માં લગ્ન કરી લીધા હતા. 

દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો