ઓપરેશનની જરૂર નથી! પથરીને ઓગાળીને બહાર ફેંકી દેશે આ છોડ

પથરીનો દુખાવો અસહ્ય હોય છે.

આ ઔષધિય છોડ પથરીને ઓગાળીને બહાર ફેંકી દેશે.

પથ્થરચટ્ટા ઔષધિય ગુણોની ખાણ માનવામાં આવે છે.

MORE  NEWS...

નાના અમથાં દાણાના મોટા ફાયદા, આ 5 બીમારીઓમાં છે અમૃત સમાન

Trick: રાગીનો લોટ આ રીતે કરો સ્ટોર, મહિનાઓ સુધી રહેશે એકદમ ફ્રેશ

પથ્થરચટ્ટા એન્ટીઇન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર હોય છે.

તેને એર પ્લાન્ટ, કેથેડ્રલ બેલ્સ, લાઇફ પ્લાન્ટ અને મેજિક લીફ પણ કહેવામાં આવે છે.

આ છોડના પાન સ્વાદમાં ખાટા અને નમકીન હોય છે. 

તે શરીરના દુખાવાને ઓછો કરવામાં મદદરૂપ છે. 

તે પેટની પથરીને ઓછી કરવામાં કારગર છે: ડો. અનિલ ભારદ્વાજ.

તે યુરિયા ઇન્ફેક્શન, કિડની ઇન્ફેક્શન માટે રામબાણ છે. 

MORE  NEWS...

ચહેરાની કરચલીઓ ગાયબ થઇ જશે! નાળિયેરના તેલમાં આ વસ્તુ ભેળવીને લગાવો

શિયાળામાં તુલસીનો છોડ કરમાશે નહીં, આટલું કરશો તો લીલોછમ રહેશે છોડ