મોર શાકાહારી છે કે માંસાહારી?

મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે. 

તેને એશિયામાં સૌથી સુંદર પક્ષીઓમાંથી એક માનવામાં આવે છે.

મોરનું ભારતીય સંસ્કૃતિમાં વિશેષ સ્થાન હોય છે. 

એવું માનવામાં આવે છે કે મોર સૌથી પહેલપા ભારતમાં વિકસિત થયા હતાં. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

મોરના શાકાહારી અથવા માંસાહારી હોવાને લઈને ઘણી વાત કહેવામાં આવે છે. 

મોર અનાજ, મરચાં ખાવાની સિવાય કીડાં પણ ખાય છે.

એટલું જ નહીં મોર સાપ ખાઈને તેને પણ પચાવી શકે છે.

તેનો અર્થ છે કે મોર શાકાહારી અને માંસાહારી બંને છે.

એટલે કે મોર મિશ્રાહારી પક્ષી છે. 

મોર ખૂબ જ ઓછી ઉંચાઈ સુધી ઉડી શકે છે.