શિયાળામાં આ 10 રુપિયાની મીઠાઈ ગણાય છે સુપરફૂડ

શિયાળાની શરૂઆત થતાં જ લોકો ગોળ અને મગફળીનું સેવન કરે છે.

લોકોને મગફળી અને ગોળમાંથી બનાવેલી ચીક્કી પણ ભાવતી હોય છે.

શિયાળા દરમિયાન ભારતીયોની આ ખૂબ જ પ્રિય મીઠાઈ છે.

ચિક્કી માત્ર સ્વાદમાં જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

શિયાળામાં તેને ખાવાથી આખું શરીર ગરમ રહે છે.

ગોળ અને મગફળી બંનેમાં એમિનો એસિડ ભરપૂર માત્રામાં જોવા મળે છે.

એનિમિયા અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં ગોળ મદદરૂપ છે.

ગોળને મગફળી સાથે ખાવાથી તેના ફાયદા વધી જાય છે.

10 રૂપિયાની ચિક્કી બજારમાં સરળતાથી મળી જાય છે.

MORE  NEWS...

વજન ઘટાડવું છે? રોજની ચામાં માત્ર એક વસ્તુ ઉમેરો અને જુઓ ફરક

શિયાળામાં એક વાર ખાઈ લો આ ફળ, આખો દિવસ ભૂખ લાગશે નહીં, શુગર-બીપી કંટ્રોલમાં રહેશે

કબજીયાત મટાડવા માટે કામની છે આ ભાજી