એક મુઠ્ઠી મગફળીથી મીણની જેમ ઓગળશે ચરબી

મગફળી તમારા આહારના પોષક તત્વોને સુધારે છે તેમજ વજન ઘટાડવા અને વિવિધ બીમારીઓથી બચાવવામાં પણ મદદ કેર છે. 

મગફળીમાં સુગર અને કાર્બોહાઇડ્રેચ્સ પ્રમાણમાં ઓછા હોય છે. તેથી તે ઇન્સ્યુલિનની સંવેદનશીલતા જાળવવામાં મદદ કરે છે. 

એક મુઠ્ઠી મગફળી તમારી ભૂખ મટાડવામાં અસરકારક સાબિત થાય છે. તેને કેલેરી ઘટાડવા માટે તમે હળવા નાસ્તા તરીકે ઉપયોગ કરી શકો છો. 

મગફળીના સેવનથી બળતરા અને એસિડીટીથી રક્ષણ મળે છે.

મગફળીમાં રહેલું ટ્રિપ્ટોફન, સેરોટિનના ઉત્પાદન માટે જરુરી છે. જે ડિપ્રેશનની સારવાર માટે મુખ્ય ઘટક માનવામાં આવે છે. 

મગફળી એ phystosterols નું મુખ્ય સ્ત્રોત છે. જે ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરીને ગુડ કોલેસ્ટ્રોલમાં વધારો કરે છે. 

મગફળીમાં વિટામીન E અને વિટામિન B વધારે માત્રામાં હોય છે. જે તમારી ત્વચાને ચમકદાર બનાવે છે. 

મગફળીમાં રહેલા p-coumaric એસિડ રહેલું હોય છે. જે પેટના કેન્સરને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. 

મગફળીમાં વધુ માત્રામાં પ્રોટીન રહેલું હોય છે જે સાંધાનો દુખાવામાં પણ રાહત આપે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)