રોમ રેયોન ઈન્ડસ્ટ્રીઝ- એક વર્ષમાં લગભગ 3600 ટકા વધ્યા છે આ શેર.
Jhaveri Credits: આ શેર એક વર્ષમાં 1600 ટકા ભાગ્યા છે.
Super Stock S&T Corporation: આ શેરમાં 1355 ટકાની તેજી જોવા મળી છે.
Multibagger stock quest softech: 1206 ટકાની વૃદ્ધિની સાથે અદ્ભુત વળતર આપ્યું છે.
Ashnisha Industries: આ શેરે 1010 ટકાનું વળતર આપ્યું છે.
એવા અન્ય કેટલાક શેર પણ છે, જેણે 800 ટકા સુધી વળતર આપ્યું છે.
આ ડેટા માર્ચ 2022થી લઈને માર્ચ 2023 સુધીનો છે.
પેની સ્ટોકમાં રોકાણ કરવું ઘણું જ ખતરનાક હોય છે.
કોઈ પણ શેરમાં રોકાણ કરતા પહેલા સર્ટિફાઈડ એડવાઈઝરની સલાહ જરૂર લો.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.