4 રાશિના લોકોએ ભૂલથી પણ ન લગાવવું લાલ તિલક 

હિન્દુ ધર્મમાં લાલ રંગને ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે.

કપાળ પર તિલક લગાવવાથી શાંતિ અને ઉર્જા મળે છે.

જ્યોતિષશાસ્ત્રમાં લાલ રંગ મંગળ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે.

પંડિત હિતેન્દ્ર કુમાર શર્માએ જણાવ્યું કે કોણે લાલ રંગ ન લગાવવો જોઈએ.

મંગળને વૃશ્ચિક અને મેષ રાશિનો સ્વામી માનવામાં આવે છે.

આ બંને રાશિના લોકો માટે લાલ રંગ શુભ માનવામાં આવે છે.

કુંડળીમાં મંગળ દુર્બળ હોય તો લાલ રંગનું તિલક ન લગાવવું.

શનિ અને મંગળને એકબીજાના દુશ્મન માનવામાં આવે છે.

શનિને લાલ રંગ પસંદ નથી, શનિ મકર-કુંભ રાશિનો સ્વામી છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.) 

MORE  NEWS...

બુધ આ રાશિઓને બનાવી દેશે માલામાલ, નીચભંગ યોગના નિર્માણથી ચારે બાજુથી થશે કમાણી

આ 5 કારણોથી પતિ-પત્નીના સબંધમાં પડવા લાગે છે તિરાડ, જાણો શું કહે છે ચાણક્ય

મીન રાશિમાં સૂર્યએ કર્યો પ્રવેશ, આ 5 જાતકો પર 30 દિવસ રહેશે ખરાબ અસર; સ્વાસ્થ્યનું ધ્યાન રાખો