આ ગામના લોકો એક અઠવાડિયા પહેલા મનાવે છે દિવાળી

12 નવેમ્બરે દેશભપરમાં પ્રકાશ પર્વ દિવાળીનો તહેવાર ઉજવવામાં આવશે અને દરેક ઘરમાં દીવા ઝગમગશે. 

પરંતુ, આજે અમે તમને એક એવા અનોખા ગામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે દિવાળી પહેલા જ દિવાળી ઉજવવા લાગે છે. 

આ ગામમાં 6 નવેમ્બરે લક્ષ્ય પૂજા અને 7 ગોવર્ધન પૂજાની સાથે દિવાળીની શરુઆત થઈ જશે. 

છત્તીસગઢના ધમતરી જિલ્લાના સેમરા ગામમાં એક અઠવાડિયા પહેલા તહેવાર ઉજવવાની પરંપરા છેલ્લા 5 દાયકાથી ચાલી રહી છે. 

MORE  NEWS...

સુહાગરાત પર પતિ દૂધ કેમ પીવડાવે છે પત્ની? જાણો શું કહે છે કામસૂત્ર

ઉપવાસમાં ખવાતું સિંધવ મીઠું કેવી રીતે બને છે?

હવનમાં આહુતિ નાંખતા સમયે કેમ બોલવામાં આવે છે 'સ્વાહા'? 

દિવાળી જ નહીં હોળી અને હરેલી પીળા તહેવાર પણ અહીં એક અઠવાડિયા પહેલા ઉજવવામાં આવે છે.

આ પરંપરા પાછળનું કારણ જણાવવામાં આવે છે કે એકવાર અહીં સિદાર દેવે ગામને એક મોટી મુશ્કેલીમાંથી મુક્ત કર્યા હતાં. 

ત્યારબાદ ગામના એક પુજારીએ સપનામાં આવીને સિદાર દેવના ગામમાં ક્યારેય આપત્તિ નહીં આવવાનું આશ્વાસન આપ્યું. 

પરંતુ, એ પણ કહ્યું કે અહીંના લોકોએ સૌથી પહેલા પૂજા કરવાની રહેશે તેથી અહીં 7 દિવસ પહેલા તહેવાર ઉજવવામાં આવે છે. 

MORE  NEWS...

દૂધને ગરમ કરવાથી તે ઉભરાઈ જાય છે તો પાણી કેમ ઉભરાતું નથી?

ડીઝલ ગાડીમાં પેટ્રોલ ભરી દેવાય તો?  કરો આ કામ, મેકેનિકની પણ નહીં પડે જરુર

વાદળી આંખ અને આ શરત પુરી કરશે તો જ મળશે નોકરી