આ ગામમાં મરઘાંની જેમ પાળવામાં અને ખાવામાં આવે છે સાંપ
દુનિયામાં એક એવું પણ ગામ છે જ્યાં ઘરોમાં સાંપ પાળવામાં આવે છે
આ ગામ ચીનમાં આવેલું છે અને તેનું નામ જિસિકિયાઓ છે
અહીંના લોકોને સાંપ પાળવાનું ખૂબ જ પસંદ છે
અહીં વર્ષમાં 30 લાખથી વધુ સાંપો પેદા થાય છે
અહીંના લોકો ઝેરીલા સાંપ, અજગર અને કોબરાને પાળે છે
ચીનમાં સાંપનું મીટ ખૂબ ખાવામાં આવે છે
અહીંના લોકોને ડીનર અને લંચમાં સાંપ ખાવું પસંદ છે
અહીંના લોકો ખતરનાક સાંપોથી પણ ડરતા નથી
આવી જ અન્ય વેબ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો