અહીંના લોકો કરે છે સાપની ખેતી

ચીનમાં લોકો સાપની ખેતી કરે છે. 

જીસિકિયાઓ નામના ગામમાં લગભગ તમામ લોકો સાપની ખેતી કરે છે.

અહીંના લોકોનો વ્યવસાય સાપ પર નિર્ભર છે.

આ ગામમાં દર બીજો વ્યક્તિ આ કામ સાથે જોડાયેલો છે. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

આ ગામમાં લાખોની સંખ્યામાં ઝેરીલા સાપ જોવા મળે છે. 

ચીનમાં સાપનું માંસ ખૂબ જ શોખથી ખાવામાં આવે છે. 

સાપનો ઉપયોગ દવાઓ બનાવવામાં પણ કરવામાં આવે છે.

સાપનો ઉપયોગ બેગ, બૂટ અને બેલ્ટ વગેરે બનાવવામાં કરવામાં આવે છે. 

આ ગામમાં છોકરીઓ કાચના બોક્સમાં સાપને પાળે છે.

અહીં સાપ માટે ફાર્મ હાઉસ પણ બનાવવામાં આવ્યા છે. 