શું ખાલી પેટ ચા પીવાથી કેન્સર થાય છે?

મોટાભાગના લોકાના દિવસની શરૂઆત ચાથી થતી હોય છે.

કેટલાક લોકો તો સવાર સવારમાં ખાલી પેટે જ ચા પીતા હોય છે. 

લોકોમાં આ એક ભ્રમ છે કે ખાલી પેટ ચા પીવાથી કેન્સર થઈ શકે છે.

જો કે ડૉક્ટરોએ આ વાતને તદ્દન નકારી કાઢી છે. 

MORE  NEWS...

ઉકાળેલું પાણી પીવું વધુ ફાયદાકારક કે ફિલ્ટર્ડ વોટર? જરૂર જાણી લેજો, બચી જશે હજારો રૂપિયા

કબજિયાતથી કંટાળ્યા હોય તો રાતે સૂતા પહેલા દૂધમાં આ પાન ઉકાળીને પી જાવ

મેટાબોલિઝમ મજબૂત બનાવશે આ વસ્તુ, વજન ઘટાડવા માટે પણ ફાયદાકારક

આ વાતનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. 

જો કે ખાલી પેટ ચા પીવાથી અન્ય પરેશાનીઓ થાય છે. 

આનાથી તમને પેટ સંબંધિત બીમારીઓ થઈ શકે છે. 

આનાથી શરીરમાં પાણીની ઉણપ થઈ શકે છે. 

ચા પીવાનો સૌથી સારો સમય નાસ્તા પછીનો છે. 

MORE  NEWS...

ઉકાળેલું પાણી પીવું વધુ ફાયદાકારક કે ફિલ્ટર્ડ વોટર? જરૂર જાણી લેજો, બચી જશે હજારો રૂપિયા

કબજિયાતથી કંટાળ્યા હોય તો રાતે સૂતા પહેલા દૂધમાં આ પાન ઉકાળીને પી જાવ

મેટાબોલિઝમ મજબૂત બનાવશે આ વસ્તુ, વજન ઘટાડવા માટે પણ ફાયદાકારક

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)