કપડા સૂકાયા બાદ પણ રહી જાય છે ડીટર્જન્ટના સફેદ ડાઘ, તો આ ટ્રિક્સ દ્વારા મેળવો છૂટકારો
આ છે પ્રોટીનનું પાવર હાઉસ, હાડકા થશે લોખંડ જેવા મજબૂત, ઘડપણ આવશે નહીં
જે ગર્ભાશયને સંકુચિત કરી શકે છે.
એવામાં પ્રેગ્નેન્ટ મહિલાઓને પપૈયાનું સેવન ન કરવું જોઈએ.
અનિયમિત રીતે હ્રદયના ધબકારા પરેશાન લોકોએ પપૈયાનું સેવન ન કરવું જોઈએ.
લેટેક્સ એલર્જીથી પીડિત લોકોએ પપૈયું ન ખાવું જોઈએ.
કિડની સ્ટોનથી પીડિત લોકોએ પણ પપૈયાનું સેવન ન કરવું જોઈએ.
બ્લડ સુગર ઓછું હોય ત્યારે પપૈયું ન ખાવું જોઈએ.
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.