પીરિયડ પેન્ટીને કેવી રીતે સાફ કરવી? આ રહી સાચી રીત

ઘણીવાર પીરિયડ્સ દરમિયાન હેવી ફ્લો હોવાના કારણે પેન્ટી પર ડાઘ પડી જાય છે.

આવી પેન્ટીને સારી રીતે સાફ કરવા માટે કેટલીક વાતોનું ધ્યાન રાખવું પડે છે.

ચાલો તમને જણાવીએ પીરિયડ્સ પેન્ટીને સાફ કરવાની સાચી રીત.

MORE  NEWS...

ફુલાવરમાંથી જીવાત કે ઇયળ કાઢવા માટે કમાલની 6 ટિપ્સ

કબજિયાતથી મળશે છૂટકારો, પાણીમાં આ દેશી વસ્તુ નાંખીને પીવો

પીરિયડ્સ પેન્ટી સાફ કરવા માટે સૌથી પહેલા તેને પાણીમાં ધોઇ લો. તેનાથી અંડરવિયરમાં લાગેલા ડાઘ ઘણી હદ સુધી દૂર થઇ જશે.

હવે પીરિયડ્સમાં પહેરવામાં આવતી પેન્ટીને થોડી વાર માટે ઠંડા પાણીમાં પલાળીને મૂકી દો. તેનાથી અંડરવિયરને સાફ કરવામાં સરળતા રહેશે.

આ પાણીમાં એક કે અડધી ચમચી ડિટર્જેન્ટ મિક્સ કરો. તે બાદ આશરે 10-15 મિનિટ માટે પેન્ટી તેમાં પલાળી રાખો.

હવે અંડરવિયરને સ્વચ્છ પાણીમાં 3-4 વાર ધોઇ લો અને સારી રીતે સાફ કરો. તે બાદ આ પેન્ટીને તડકામાં સૂકવો.

ઘણી મહિલાઓ પેન્ટી તડકામાં સૂકવવાને બદલે ઘરમાં સૂકવે છે. આવું ન કરવું જોઇએ. તેનાથી ઇન્ફેક્શનનું જોખમ વધી જાય છે.

આ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમે પેન્ટી ધોવા માટે નોર્મલ સાબુનો ઉપયોગ ન કરો. તેનાથી અંડરવિયરનું કપડું ખરાબ થઇ જાય છે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.

MORE  NEWS...

ઘરની દિવાલ પર ઉધઇ લાગી ગઇ છે તો છાંટી દો રસોડાની આ વસ્તુ

સોજીનો શીરો બનાવતી વખતે એક ચપટી આ વસ્તુ નાંખી દો

મોંઘાદાટ શેમ્પૂ-કંડીશનર કરતાં જોરદાર રિઝલ્ટ આપશે આ 5 દેશી વસ્તુઓ