Black Section Separator
ઓસ્ટ્રેલિયાઇ ધુરંધર ઓલરાઉન્ડની બેટર હાફ છે ભારતીય, તેના વિશે જાણો છો?
vini.raman/Insta
Black Section Separator
ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડરે ભારતીય મૂળની યુવતી સાથે લગ્ન કર્યા છે.
vini.raman/Insta
Black Section Separator
ગ્લેન મેક્સવેલે ભારતીય મૂળની વિની રમનને પોતાની જીવન સાથી બનાવી
vini.raman/Insta
Black Section Separator
ગ્લેન મેક્સવેલ અને વિન્ની રામન ટૂંક સમયમાં તેમના પ્રથમ બાળકનું સ્વાગત કરવા જઈ રહ્યા છે.
vini.raman/Insta
Black Section Separator
થોડા સમય પહેલા વિન્નીએ તેના ભારતીય સ્ટાઈલના બેબી શાવરની તસવીરો પણ શેર કરી હતી.
vini.raman/Insta
Black Section Separator
વિની રમન અને ગ્લેન મેક્સવેલના લગ્ન પણ બે વિધિથી થયા હતા.
vini.raman/Insta
Black Section Separator
મેક્સવેલ અને વિનીએ ક્રિશ્ચિયન અને તમિલ રિવાજો સાથે લગ્ન કર્યા હતા.
vini.raman/Insta
Black Section Separator
ગ્લેન મેક્સવેલની પત્ની વિની રમન વ્યવસાયે ફાર્માસિસ્ટ છે.
vini.raman/Insta
Black Section Separator
વિની રમનનો જન્મ ઓસ્ટ્રેલિયામાં થયો હતો અને તેણે અહીં જ અભ્યાસ કર્યો હતો.
vini.raman/Insta
Black Section Separator
વિની રમન 2019થી ગ્લેન મેક્સવેલ સાથે જોવા મળી રહી છે.
vini.raman/Insta