Physical Relationship શારીરિક સંબંધ બાંધવા માટે યોગ્ય ઉંમર શું છે?

શારીરિક સંબંધોને લઈને આજના યુવાનોએ શિક્ષણ મેળવવું જોઈએ  બધી બાબતો જાણવી જોઈએ

આપણાં દેશમાં ઘણા બધા લોકો તેનાથી અજાણ છે અને તેણે ખૂબ ખરાબ બાબત સમજે છે. 

અગાઉ, લગ્ન કર્યા પછી જ લોકો સેક્સ વિશે વધુ જાણતા હતા. પણ હવે જમાનો બદલાઈ ગયો છે

બાળકોને શાળામાં આ એજ્યુકેશન વિશે જાગૃત કરવામાં આવે છે. તેથી ઘણા યુવક-યુવતીઓ ખોટા રસ્તે જતાં અટકે છે.

નિષ્ણાતોના મતે, સ્ત્રી અને પુરુષ બંને માટે સેક્સ્યુઅલી એક્ટિવ થવા માટે 18 વર્ષ યોગ્ય ઉંમર છે

યોગ્ય ઉંમર પહેલા શારીરિક સંબંધ બાંધવાથી ક્યારેક શારીરિક અને માનસિક સમસ્યાઓ થઈ શકે છે

પુરુષો 18 વર્ષની ઉંમરે તરુણાવસ્થા સુધી પહોંચે છે. પુરુષના શરીરમાં સ્ત્રી કરતાં જુદા જુદા ફેરફારો થાય છે

9 થી 15 વર્ષના છોકરાઓમાં પણ થોડા ફેરફારો ચાલુ જ હોય છે.

તેમની પાસે પોતાના શરીર અંગે નિર્ણય લેવાનું જ્ઞાન નથી હોતું. તેથી 18 વર્ષના થયા બાદ તેઓને આ અંગે યોગ્ય સ્પષ્ટતા મળે છે