1 લાખને બનાવી દીધા 23 કરોડ, શેર ખરીદવા મંડી પડ્યા રોકાણકારો

ખાંડ ઉદ્યોગની એક સ્મોલ કેપ કંપની પિકાડિલી એગ્રો ઈન્ડસ્ટ્રીઝના શેરોમાં સતત તેજી જોવા મળી રહી છે. 

ગઈકાલે મંગળવારે પણ શેરમાં 5 ટકાની તેજી જોવા મળી હતી અને શેર 430.25 રૂપિયાની ઈન્ટ્રા ડે હાઈ પર પહોંચી ગયા હતા. 

એક સમયે આ પેની શેર હતો, તેણે લાંબાગાળામાં 2,38927 ટકાનું રિટર્ન આપ્યું છે. ફેબ્રુઆરી 2003માં આ શેરની કિંમત 18 પૈસા હતા. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

જો 2003માં 18 પૈસાની કિંમતવાળો શેર આજે 430.25 રૂપિયા પર પહોંચ્યા છે, જે હિસાબથી 1 લાખનું રોકાણ 23 કરોડમાં બદલાઈ ગયું છે. 

ત્રણ વર્ષોમાં શેરે 3,825 ટકાનું વળતર આપ્યું છે. માર્ચ 2021માં શેર 10.9 રૂપિયા પર હતો, જે હવે 430 રૂપિયા પર આવી ગો છે. 

આ વર્ષે પણ હજુ સુધી શેરે પોઝિટિવ રિટર્ન આપ્યું છે અને તે 56 ટકા વધી ગયા છે. શેરની 52 સપ્તાહની નીચી સપાટી 45.20 રૂપિયા છે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.