જાણો કોણ છે વડોદરાના નવા મેયર પિંકી સોની

(તસવીર સભાર: પિંકી સોનીના ફેસબબૂક પેજ પરથી)

વડોદરાના નવા મેયર તરીકે પિંકી સોનીની વરણી થઇ છે

(તસવીર સભાર: પિંકી સોનીના ફેસબબૂક પેજ પરથી)

પિન્કી સોનીએ 2016-17 માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.

(તસવીર સભાર: પિંકી સોનીના ફેસબબૂક પેજ પરથી)

2018માં મહિલા મોરચાના મહામંત્રી બન્યા હતા.

(તસવીર સભાર: પિંકી સોનીના ફેસબબૂક પેજ પરથી)

2020-21માં વોર્ડ 4માં નગરસેવક માટે ટિકિટ મળી હતી.

(તસવીર સભાર: પિંકી સોનીના ફેસબબૂક પેજ પરથી)

તેમણે એમ.એસ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કર્યો છે.

(તસવીર સભાર: પિંકી સોનીના ફેસબબૂક પેજ પરથી)

મેયર પદની રેસમા નંદા જોષી, સ્નેહલ પટેલ, હેમિષા ઠક્કર, તેજલ વ્યાસ, પૂનમ શાહ, જ્યોતિ પટેલ અને વર્ષા વ્યાસનું નામ ચર્ચામાં રહ્યાં હતા.

(તસવીર સભાર: પિંકી સોનીના ફેસબબૂક પેજ પરથી)

નવા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટની વરણી થઇ છે. 

(તસવીર સભાર: પિંકી સોનીના ફેસબબૂક પેજ પરથી)

વડોદરાના નવા મેયર તરીકે પિંકી સોનીની વરણી થઇ છે. 

 (તસવીર સભાર: પિંકી સોનીના ફેસબબૂક પેજ પરથી)

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો