ઘરમાં પિતૃદોષનો પ્રભાવ છે? આ વૃક્ષની કરો પૂજા, મળશે રાહત

સનાતન ધર્મમાં પિતૃઓ અને દેવતાઓનો વાસ વૃક્ષોમાં હોવાનું માનવામાં આવે છે.

તમારી આસપાસના કેટલાક વૃક્ષોની પૂજા કરવાથી તમને પિતૃદોષથી મુક્તિ મળશે.

પં. નંદકિશોરના મતે પિતૃદોષને ઘરમાં વિવિધ સમસ્યાઓનું કારણ માનવામાં આવે છે.

MORE  NEWS...

શનિ-ગુરુ મળીને આ રાશિઓને કરશે માલામાલ, જાણો 2024માં કોની થશે ચાંદી

રાહુનું ગોચર આ રાશિઓ માટે વરદાન સમાન, બિઝનેસમાં અપાર સફળતાના યોગ

પીપળાના વૃક્ષને તલ અને જળ અર્પિત કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે.

ભગવાન વિષ્ણુને પ્રિય આસોપાલવનું વૃક્ષ પણ પિતૃઓનું નિવાસસ્થાન છે.

પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે આ વૃક્ષોની પૂજા કરવાથી ઘરમાં સુખ-શાંતિ રહે છે.

એવી માન્યતા છે કે વડના વૃક્ષને જળ ચઢાવવાથી પણ પિતૃઓ પ્રસન્ન થાય છે.

શંકરને પ્રિય એવા બિલીપત્રનું વૃક્ષ વાવવાથી પણ પિતૃઓ પ્રસન્ન થાય છે.

પિતૃપક્ષમાં તુલસીનો છોડ વાવવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે.

MORE  NEWS...

700 વર્ષ બાદ શુક્ર-ગુરુ આવશે સામસામે, 2024નું વર્ષ આ રાશિઓને ફળશે

કેલેન્ડર લગાવવાના આ નિયમો જાણી લો, નહીંતર મળશે અશુભ પરિણામ