અકાળ મૃત્યુથી મુક્તિ અપાવશે આ છોડ  

સનાતન ધર્મમાં પિતૃ પક્ષનું ખુબ મહત્વ માનવામાં આવે છે.

આ વર્ષે પિતૃ પક્ષ 29 સપ્ટેમ્બરથી શરુ થઇ રહ્યો છે.

જ્યોતિષ અનુસાર, પિતૃપક્ષમાં છોડ લગાવવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે.

પિતૃપક્ષ દરમિયાન વડનું ઝાડ લગાવવું જોઈએ.

પિતૃપક્ષમાં બીલીનું ઝાડ લગાવવાથી મહાદેવ પ્રસન્ન થાય છે.

બીલીપત્રનું ઝાડ લગાવવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે.

તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે.

તુલસી છોડ લગાવવાથી અકાળે મૃત્યુથી મુક્તિ મળે છે.

પીપળાના ઝાડની પૂજાથી મન ઇચ્છીત ફળની પ્રાપ્તિ થાય છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)