Floral Pattern
Floral Pattern

પિતૃ પક્ષના 16 દિવસ આ વાતોનું રાખો ખાસ ધ્યાન, નહીંતર મુકાઈ જશો મુશ્કેલીમાં  

Floral Pattern
Floral Pattern

પિતૃ પક્ષમાં જે વ્યક્તિ શ્રાદ્ધ કરે છે, એને બહારના ભોજનનું સેવન ન કરવું જોઈએ.

Floral Pattern
Floral Pattern

એ વ્યક્તિએ 16 દિવસ સુધી સાત્વિક ભોજન કરવું જોઈએ.

Floral Pattern
Floral Pattern

28 સપ્ટેમ્બરથી પિતૃપક્ષ શરૂ થઇ રહ્યો છે જે 14 ઓકોટોબર સુધી ચાલશે.

Floral Pattern
Floral Pattern

ગયા વૈદિક મંત્રાલય શાળાના પંડિત રાજા આચાર્ય જણાવે છે કે શ્રાદ્ધમાં લોકો પોતાના પૂર્વજો માટે પૂજા કરી આત્માની શાંતિ માટે પ્રાર્થના કરે છે.

Floral Pattern
Floral Pattern

શ્રાદ્ધના સમયગાળામાં માસ અને ચિકન વગેરેનું સેવન નહિ કરવું જોઈએ.

Floral Pattern
Floral Pattern

એવું માનવામાં આવે છે કે આ દરમિયાન રીતિ રિવાજોને યોગ્ય રીતે ન અનુસરવાથી પૂર્વજો નારાજ થઇ જાય છે.

Floral Pattern
Floral Pattern

પિતૃ પૂજા દરમિયાન પૂર્વજો અને બ્રાહ્મણોને ભોજન આપવા પહેલા ભગવાન વિષ્ણુને ભોગ લગાવવામાં આવે છે.

Floral Pattern
Floral Pattern

ભગવાનને ઈંડા, માસ અને દારૂ જેવી વસ્તુ ચઢાવવામાં આવતી નથી. એવું કરવા વાળા પાપના ભાગીદાર બને છે.

Floral Pattern
Floral Pattern

પિતૃપક્ષ દરમિયાન રીંગણ, ટામેટા, કોળું ખાવું નિષેધ માનવામાં આવે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)