ભૂલી જાઓ બધી જૂની વાતો, પિતૃપક્ષમાં કરો ખુબ ખરીદી! 

પિતૃ પક્ષની શરૂઆત 29 સપ્ટેમ્બર એટલે આજથી થઇ રહી છે.

આનુ સમાપન 14 ઓકોટબર સર્વપિતૃ અમાસ સાથે થશે.

MORE  NEWS...

પિંડદાન અને શ્રાદ્ધમાં ભૂલથી પણ ન કરતા આ રંગના ફૂલોનો ઉપયોગ, નારાજ થઈ જતા રહેશે પૂર્વજ

આજથી શ્રાદ્ધનો પ્રારંભ, 16 દિવસ સુધી કરો આ કામ; મળશે પિતૃઓના આશીર્વાદ

કુંભ રાશિમાં શનિની સીધી ચાલ, આ જાતકોની ધન-સંપત્તિમાં થશે વધારો

પિતૃ પક્ષમાં પિંડદાન, તર્પણ અને શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે.

લોકોનું માનવું છે કે પુષ્ટ શ્રદ્ધાને લઇ કોઈ પણ શુભ કાર્ય અને ખરીદી કરવામાં આવતું નથી.

પરંતુ આ બધી ભ્રાંતિ છે જે મનુષ્ય દ્વારા ફેલાવવામાં આવે છે. પંડિત કમલેશ વ્યાસ.

શ્રાદ્ધ પક્ષમાં કોઈ પ્રકારના શુભ કાર્ય અથવા ખરીદી પર વિરામ નથી હોતો.

આ પક્ષમાં ખરીદી કરવાથી ધન સંપદાથી જીવન આગળ વધે છે.

જો કોઈ તિથિ ખબર નઈ હોય તો સર્વપિત્રુ મોક્ષ અમાસ પર શ્રાદ્ધ કરી શકો છો.

શ્રાદ્ધના સમયે કોઈ મહેમાન આવે તો એને પરિવારનો સભ્ય માની રાખવું જોઈએ.

આ રીતે પક્ષીઓને પણ સ્નેહ તેમજ પ્રેમથી ભોજન કરવું જોઈએ.