પિતૃ પક્ષમાં ચંદ્રગ્રહણ, જાણો તર્પણ કરવું કે નહિ!

પિતૃ પક્ષમાં પિતૃઓ માટે તર્પણ, શ્રાદ્ધ, પિંડદાન કરવામાં આવે છે. 

પિતૃ પક્ષ ભાદરવા પૂર્ણિમાથી અશ્વિન અમાસ સુધી ચાલે છે. 

આ વર્ષે પિતૃ પક્ષના બીજા દિવસે ચંદ્ર ગ્રહણ છે. 

આ ગ્રહણ 18 સપ્ટેમ્બર સવારે 6.21થી 10.17 સુધી રહેશે. 

MORE  NEWS...

1 વર્ષ બાદ શુક્રની રાશિમાં લક્ષ્મી નારાયણ રાજયોગનુ નિર્માણ, આ જાતકોને બનાવશે માલામાલ

શત્રુ રાશિમાં મંગળ બનશે 'મહાબલી', આ રાશિઓને મળશે નવી નોકરી; લાગશે લોટરી

શનિ પર પડી રહી સૂર્યની શુભ દ્રષ્ટિ, બદલાઈ જશે કિસ્મત; થશે લાભ જ લાભ

આ ગ્રહણ ભારતમાં નહીં દેખાય. 

17 સપ્ટેમ્બરે પૂર્ણિમા શ્રાદ્ધ, 18એ પ્રતિપદા શ્રાદ્ધ શરૂ થશે.

એવામાં ગ્રહણ ખતમ થયા પછી જ શ્રાદ્ધ કરો. 

પિતૃપક્ષ 2 ઓક્ટોબર 2024ના રોજ ખતમ થશે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.