આગામી 15 દિવસ ભૂલથી આ ન કરતા આ શાકભાજીનું સેવન!

પિતૃ પક્ષનો માસ પિતૃઓના આશીર્વાદ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

કહેવામાં આવે છે કે પિતૃપક્ષના 15 દિવસ દરમિયાન પિતૃઓ ધરતી પર આવે છે.

જો એવામાં આપણે કોઈ ચૂક કરીએ તો પિતૃઓ નારાજ થઇ જાય છે.

MORE  NEWS...

પિતૃ પક્ષમાં ભૂલથી પણ ન ખરીદવી આ 3 વસ્તુઓ, જીવનમાં આવી શકે છે ત્રિદોષ

2024માં 3 રાશિઓ પર મહેરબાન થશે બૃહસ્પતિ અને શનિદેવ, અણધાર્યા પૈસા મળશે

આ વર્ષે પિતૃ પક્ષની શરૂઆત 29 સપ્ટેમ્બરથી થઇ રહી છે. 

પિતૃપક્ષમાં ખાન-પોનની વસ્તુને લઇ ખાસ ધ્યાન આપવું જોઈએ.

આ શાકભાજીઓથી દુર રહો મૂળો, ગાજર, બીટ, અરબી, સુરણ જેવી શાકભાજીનું સેવન ન કરવું જોઈએ.

આ ઉપરાંત આ શાકભાજીનો પણ ભોગ લગાવવો જોઈએ નહિ.

પિતૃ પક્ષમાં લસણ-ડુંગળીના સેવનની પણ મનાઈ છે.

પિતૃપક્ષના સમયે પુરી રીતે સાદગીથી રહેવું જોઈએ.

પિતૃ પક્ષમાં ચણાની દાળ, ચણાનું સત્તુ, ચણાની મીઠાઈનું સેવન કરવું જોઈએ નહિ.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)

MORE  NEWS...

પિતૃ પક્ષમાં ભૂલથી પણ ન ખરીદવી આ 3 વસ્તુઓ, જીવનમાં આવી શકે છે ત્રિદોષ

2024માં 3 રાશિઓ પર મહેરબાન થશે બૃહસ્પતિ અને શનિદેવ, અણધાર્યા પૈસા મળશે