વધેલી રોટલીમાંથી તમે નાસ્તામાં ટેસ્ટી રોટી ઉપમા બનાવી શકો છો.
આ ઉપમામાં ભરપૂર શાકભાજી હોવાના કારણે તે બાળકો માટે બેસ્ટ અને બેલેન્સ્ડ ફૂડ છે.
આ વધેલી રોટલીને બેઝ રૂપે ઉપયોગ કરીને પરંપરાગત પિઝા રેસિપી બનાવવાની નવી રીત છે.
વજન ઘટાડવા માટે ખાલી પેટ પીવો આ ભુરૂં પાણી, મીણની જેમ ઓગળવા લાગશે ચરબી
જેકેટ, બેગ કે પેન્ટની ચેઇન વારંવાર ખરાબ થઇ જાય છે? આ હેક્સથી તરત થશે રિપેર
ફૂડનો બગાડ ઘટાડવા માટે આ એક સરળ અને હેલ્ધી રીત છે.
આ ચોક્કસપણે હેલ્ધી સ્નેક્સનો ઓપ્શન છે અને તમને પેકેજ્ડ ચિપ્સ ખરીદવાથી બચાવશે.
રોટલીની ચિપ્સ બનાવવા માટે, બચેલી રોટલીને કાપીને ગરમ તેલમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો.
આ એક ડીલાઇટફૂલ છે, હોમમેઇડ ટ્રીટ છે, જેને ખાવાથી મોજ પડી જશે.
મોલ્ડિંગ માટે તમારે માત્ર ગોળ અને બદામની જરૂર છે.
ક્રિસ્પી વેજિટેબલ્સ અને ટોમેટો સોસ સાથે રોટલીની પાતળી પટ્ટીઓથી નૂડલ્સ બનાવો.
તમારા બાળકોને હેલ્ધી ફૂડ ખવડાવવાની આ એક અનોખી રીત છે.
નાના અમથાં દાણાના મોટા ફાયદા, આ 5 બીમારીઓમાં છે અમૃત સમાન
Trick: રાગીનો લોટ આ રીતે કરો સ્ટોર, મહિનાઓ સુધી રહેશે એકદમ ફ્રેશ