ગુજરાતના આ ખેડૂતે ઉગાડી બે દાણાની મગફળી

અન્ય ખેડૂતોને આપી આવી સલાહ

ભરૂચના ધોળગામના ખેડૂત રામુભાઈ વસાવાએ પોતાની બે એકર જમીનમાં જીતુ જાતની મગફળીનું વાવેતર કર્યું છે. 

આ મગફળીનો પાક તૈયાર થતા 3થી 3.5 મહિનાનો સમય લાગે છે.

મગફળીની ખેતીમાં ખેડૂતે અત્યાર સુધીમાં કુલ 10 પાણી આપ્યા છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

લીલી મગફળીનો માર્કેટ ભાવ હાલ 20 કિલોનો 1200 રૂપિયા ચાલી રહ્યો છે.

ખેડૂતે બે એકર જમીનમાંથી 50 મણ કરતા વધુ ઉત્પાદન મેળવવાની આશા વ્યક્ત કરી છે. 

આમ, ખેડૂત પોતે કરેલા મગફળીના પાકના પ્રથમ પ્રયોગને સફળ ગણાવી રહ્યા છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...