ઓક્સિજનનો બાટલો છે ડેકોરેશન માટે વપરાતો આ છોડ!

તમે તમારા ઘરની આસપાસ અનેક પ્રકારના છોડ જોયા હશે.

પરંતુ શું તમે ક્યારેય સાપ જેવા દેખાતા છોડ જોયા છે?

આથી જ આ છોડને સ્નેક પ્લાન્ટ કહેવામાં આવે છે.

આ સ્નેક પ્લાન્ટને ખાવાના ઓછા અને કુંડામાં રાખવાના વધુ ફાયદા છે.

MORE  NEWS...

દૂધ કરતાંય વધારે પોષક તત્વો ધરાવે છે આ બીજ; વજન ઘટાડવામાં ઉપયોગી

મળી ગયો પેટની પ્રોબ્લેમનો રામબાણ ઈલાજ, આ કાંટાળી શાકભાજીનું શરૂ કરી દો સેવન

આજે રસ્તામાં ભૂત મળે તો ગભરાતા નહીં, લોકો હેલોવીન પણ ઉજવતા હોય શકે!

Read More

આ સ્નેક પ્લાન્ટ રાખવાથી આસપાસનું વાતાવરણ શુદ્ધ થાય છે.

આ દિવસોમાં અનેક જગ્યાએ તેની માંગ વધી રહી છે.

આ સ્નેક પ્લાન્ટ ઘણો કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે.

તે મોટાભાગે દક્ષિણ એશિયામાં જોવા મળે છે.

આ છોડ બજારમાં 40 થી 50 રૂપિયામાં મળે છે.

MORE  NEWS...

જડીબુટ્ટી સમું 2500 રૂપિયાનું કિલો ગાયનું ઘી; માલિકને કરે છે માલામાલ

શિયાળામાં આ કામ જરૂર કરો, રોગપ્રતિકારક શક્તિ વધશે

આ દિવસે દેવ ઉઠશે અને થશે માંગલિક કાર્યોની શરૂઆત

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.