ઘરની આસપાસ આ છોડ હોય તો હટાવી દેજો, નહીંતર ચુંબકની જેમ ખેંચાઇ આવશે સાપ

સાઇપ્રસ એક ખૂબસૂરત પ્લાન્ટ છે. 

જો કે તેના ભરાવદાર પાન સાપને ખૂબ જ આકર્ષિત કરે છે. 

લીંબુના ભરાવદાર પાંદડા સાપ અને વીંછીનું ઘર બની જાય છે.

ચમેલીની ડાળીઓ પણ વધુ હોય છે.

MORE  NEWS...

પ્રોટીન-ફાયબરનો બાપ છે આ પંચમેલ દાળ, ઘટશે વજન, કંટ્રોલમાં રહેશે ડાયાબિટીસ

Recipe: આ પરફેક્ટ માપથી બનાવો ખાટા ઢોકળા, એકદમ રૂ જેવા પોચા બનશે

શિમલા-મનાલી કરતાં સસ્તામાં ફરી આવો બાલી, રહેવા-ખાવાની સાથે આ જોરદાર સુવિધા

આ ગાઢ છોડમાં સાપ, વીંછી કે ઉંદર સરળતાથી સંતાઈ જાય છે.

લવિંગની તીવ્ર સુગંધ પણ સાપને ખૂબ આકર્ષે છે.

આ ઉપરાંત ચંદનની શીતળતા અને કુશથી પણ સાપ આકર્ષાય છે.

આવી સ્થિતિમાં તમારે આ છોડ ઘરની નજીક ન વાવવા જોઈએ.

MORE  NEWS...

દૂધ પર રોટલી કરતાં જાડી મલાઇ જામશે, Milk ગરમ કરતી વખતે ખાલી આટલું કરો

પુરુષોને જ કેમ ટાલ પડે છે? વાળ ખરવા પાછળનું આ છે સૌથી મોટું કારણ

કચરામાં ફેંકાતી આ વસ્તુ કુંડામાં નાંખી દો, શાકભાજી ક્યારેય બહારથી નહીં ખરીદવી પડે