પાણીને બદલે થઈ રહ્યો છે પ્લાસ્ટિકનો વરસાદ!

વરસાદને લઈને વૈજ્ઞાનિકોએ ચોંકાવનારો દાવો કર્યો છે.

વૈજ્ઞાનિકોના મતે હવે વરસાદના ટીપામાં પાણીની સાથે પ્લાસ્ટિક પણ વરસી રહ્યું છે.

એટલે કે, વિશ્વમાં ઘણી જગ્યાએ હવે પાણીની સાથે પ્લાસ્ટિકનો વરસાદ થઈ રહ્યો છે.

આ દાવો જાપાનના સંશોધકોએ એક સંશોધન બાદ કર્યો છે.

MORE  NEWS...

આ દેશમાં બે પત્ની હોવી છે જરુરી, ના પાડવા પર થાય છે આજીવન કેદ

સતત ચોરી અને ભારે નુકસાન છતાં કોલસાને ખુલ્લા કન્ટેનરમાં કેમ લઈ જવાય છે?

કયા જાનવરનું દૂધ ક્યારેય ફાટતું નથી? ડાયાબિટીસના દર્દીઓ માટે છે 'અમૃત'!

સંશોધન માટે, સંશોધકો માઉન્ટ ફુઝી અને માઉન્ટ ઓયામા પર ચઢાઈ કરી.

અહીંથી વૈજ્ઞાનિકોએ વાદળોમાંથી પાણી એકઠું કરીને તેની તપાસ કરી.

અભ્યાસો દર્શાવે છે કે પ્લાસ્ટિકના નાના ટુકડા આપણા વાદળોમાં હાજર છે.

વૈજ્ઞાનિકોના મતે આ પ્લાસ્ટિક આપણા પર્યાવરણને નુકસાન પહોંચાડી શકે છે.

જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે પ્લાસ્ટિક પાણી સુધી કેવી રીતે પહોંચ્યું.

MORE  NEWS...

ક્યારે અને કેવી પરિસ્થિતીમાં યહૂદીઓના દેશ ઈઝરાયેલનો થયો ઉદય, લોહિયાળ છે ઈતિહાસ!

મિસાઇલોના વરસાદથી ઈઝરાયેલની બચાવે છે આયર્ન ડોમ, જાણો ભારતનું સુરક્ષા કવચ છે કેટલું મજબૂત

ફળ, ફૂલ કે શાકભાજી નહીં આ લોકો કરે છે સાપની ખેતી, કરે છે ધૂમ કમાણી!