કબજિયાતમાં રાહત આપશે આ નાનું ફળ

હાલ બજારમાં ખાટા-મીઠા ફળ મળી રહ્યા હશે

આ નાનકડું ફળ ખાવાથી સ્વાસ્થ્યના ઘણાં લાભ થાય છે

નાનાકડું ફળ ખાવામાં ઘણું સ્વાદિષ્ટ હોય છે

MORE  NEWS...

US-Mexico બોર્ડર કૂદીને અમેરિકા જનારાની શું હાલત થાય છે?

કેનેડા છોડીને આવેલા યુવકે કહ્યું કે ત્યાં કોણે જવું જોઈએ?

લોકો કેનેડા છોડી રહ્યા હોવાના મુદ્દે ગુજ્જુ યુવતીએ મસ્ત વાત કહી

બોરનો ઉપયોગ ચાઈનીઝ મેડિસિનમાં કરવામાં આવે છે

બોર ખાવાથી પાચનચંત્રને ફાયદા થાય છે

બોરમાં ઘણાં ગુણ હોય છે, જે બ્લડ સર્ક્યુલેશન સારું રાખે છે

બોર હાડકાં મજબૂત બનાવવા સહિત આરોગ્ય માટે ફાયદારૂપ મનાય છે

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)