સુદર્શન સેતુ પર 

12 લોકેશન પર પ્રવાસીઓ માટે બનાવાઇ વ્યુઇંગ ગેલેરી

બ્રિજની લંબાઇ 2320 મીટર, જેમા 900 મીટર કેબલ સ્ટેયડ ભાગ છે. 

બ્રિજના મુખ્ય ગાળામાં બંને પાયલોન પર 20x12 મીટરના 4 મોરપંખ આકારવામાં આવ્યા છે. 

ઓખા સાઈડ એપ્રોચ બ્રિજની લંબાઈ 370 મીટર, બેટ સાઈડ એપ્રોચ બ્રિજની લંબાઈ 650 મીટર છે.

બ્રિજના મુખ્ય ગાળામાં 130 મીટર ઊંચાઇ ધરાવતા બે પાયલોન છે. 

આ ચાર માર્ગીય બ્રીજની પહોળાઈ 27.20 મીટર છે, જેમાં બન્ને બાજુ 2.50 મીટરના ફૂટપાથ છે. 

ફુટપાથની બાજુ પર કાર્વિંગ પથ્થર પર કોતરણી કામ કરી ભગવદગીતાના શ્લોક તેમજ ભગવાન શ્રીકૃષ્ણનું જીવન  દર્શાવવાયુ છે.

ફૂટપાથ ઉપર લગાવેલ સોલાર પેનલથી 1 મેગાવોટ વિજળીનું ઉત્પાદન થશે, જેનો ઉપયોગ બ્રીજ પરની લાઇટીંગમાં થશે.

બ્રિજ પર કુલ 12 લોકેશન પર પ્રવાસીઓ માટે વ્યુઇંગ ગેલેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે.   

બ્રિજ પર રાત્રિ દરમ્યાન ડેકોરેટીવ લાયટીંગની વ્યવસ્થા કરાઇ છે. 

પાર્કિંગની સુવિધા પણ છે.

MORE  NEWS...

લક્ષદ્વીપ બાદ દ્વારકામાં પીએમ મોદીએ કર્યુ સ્કૂબા ડાઈવિંગ

ભારતનો સૌથી લાંબો કેબલ-સ્ટેડ બ્રિજ છે 'સુદર્શન સેતુ',