PM મોદીની ફિટનેસનું આ છે સિક્રેટ, જાણીને તમે પણ આજીવન રહો સ્વસ્થ

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફિટનેસની કોણ પ્રશંસા ન કરે?

73 વર્ષની ઉંમરે પણ તેઓ થાક્યા વિના 18 કલાક સતત કામ કરે છે.

પરંતુ શું તમે વિચાર્યું છે કે મોદીજીની આ ફિટનેસ પાછળનું રહસ્ય શું છે?

આજે અમે તમને એક એવા શાક વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને ખાવાથી મોદીજી ઘણા ફિટ રહે છે.

MORE  NEWS...

સવારમાં જ કરી લો આ કામ, લિવર અને કિડની બંનેની ગંદકી એકસાથે સાફ થઇ જશે

નાની ઉંમરમાં સફેદ થયેલા વાળ જડમૂળથી કાળા ભમ્મર થઇ જશે, લગાવો આ સસ્તી વસ્તુ

રોજ રાતે દૂધ સાથે આ વસ્તુ પીવાની ટેવ પાડો, સવારે પેટનો કચરો 5 મિનિટમાં સાફ થઇ જશે

તમે તેનું સૂપ અથવા શાક બનાવીને પણ સેવન કરી શકો છો, જે તમારા સ્વાસ્થ્ય માટે રામબાણ સાબિત થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ પ્રિય શાકભાજીનું નામ સરગવો છે, જેને મોરિંગા તરીકે પણ ઓળખવામાં આવે છે.

તમે તેનું સૂપ ડિનરમાં પી શકો છો, તે તમને વજન ઘટાડવામાં ઘણી મદદ કરી શકે છે.

સરગવામાં ફાઈબર, કેલ્શિયમ, આયર્ન, વિટામિન બી જેવા તત્વો ભરપૂર માત્રામાં હોય છે.

 સરગવામાં રહેલા પોષક તત્વો તેને તમારા સ્વાસ્થ્ય માટે રામબાણ બનાવે છે.

MORE  NEWS...

દૂધ ઉકાળ્યા પછી કેટલા દિવસ સુધી પીવાય? વારંવાર ગરમ કરવાથી નુકસાન થાય? જાણો

Belly Fat: ઢોલ જેવું પેટ 15 દિવસમાં અંદર જતું રહેશે, પીવાનું શરૂ કરી દો આ મેજિક વોટર

બાથરૂમની પીળી ટાઇલ્સને ચમકાવી દેશે આ લાલ ફળ, યુનિક ટ્રિકથી એકપણ ડાઘ નહીં દેખાય

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)