Medium Brush Stroke

PM મોદી આજે પણ ભારતીયોની નંબર-1 પસંદ

Medium Brush Stroke

સર્વેનું માનીએ તો આગામી વર્ષે ફરી મતદારો મહત્વનો નિર્ણય લઈ શકે છે

Medium Brush Stroke

પ્યુ રિસર્ચ સેન્ટરે સર્વે કરીને જણાવ્યું છે કે PM મોદી ભારતીયોની પહેલી પસંદ છે

Medium Brush Stroke

79 ટકા ભારતીયોનો વિશ્વાસ હજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અકબંધ છે

Medium Brush Stroke

સર્વેમાં સામે આવ્યું કે પાછલા વર્ષોમાં દુનિયામાં ભારતનું કદ વધ્યું છે

Medium Brush Stroke

આ રિપોર્ટ G20 સમિટના એક અઠવાડિયા પહેલા જારી કરવામાં આવ્યો છે

Medium Brush Stroke

આ વર્ષેમાં દુનિયાભરના કુલ 23 દેશોના 30,861 લોકો જોડાયા હતા

Medium Brush Stroke

જેમાં USA, કેનેડા, ઈટલી, જર્મની, UK, ઓસ્ટ્રેલિયા, જાપાન અને ઈન્ડોનેશિયા સહિતના દેશો છે

Medium Brush Stroke

68% પુખ્ત ભારતીયોનું માનવું છે કે દુનિયામાં ભારતનો પ્રભાવ વધ્યો છ

Medium Brush Stroke

સર્વે મુજબ 55% લોકોના વિચારો વડાપ્રધાન મોદી પ્રત્યે અનુકૂળ છે

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો