દાડમ ખાવાના ફાયદા
દાડમના દાણામાં પોલીફેનોલ એન્ટિઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે.
દાડમના દાણાં આપણને એક નંગમાંથી આશરે, ચાર ગ્રામ ફાઇબર પ્રદાન કરે છે.
દાડમના દાંણામાંથી આપણને ભરપૂર માત્રામાં વિટામિન સી મળે છે.
દાડમમાં જોવા મળતા એન્ટીઓક્સીડેન્ટ સોજાને ઓછો કરે છે.
દાડમ હૃદયની તંદુરસ્તી સાથે સંકળાયેલું છે.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)