પૂનમ પાંડે કઈ રીતે કમાતી હતી કરોડો રૂપિયા?
પૂનમ પાંડેએ કેટલી મિલકત બનાવી અને તેનો મુખ્ય સ્ત્રોત શું હતો?
મૉડલ અને અભિનેત્રી પૂનમ પાંડેના મોતથી ઘણાંને આશ્ચર્ય થયું છે.
32 વર્ષે મૉડલનું મોત થતા લોકોને ભારે આંચકો લાગ્યો છે.
નિધન બાદ હવે લોકો તેની પ્રોપર્ટી વિશેની માહિતી સર્ચ કરી રહ્યા છે.
ન્યૂઝ18 હિન્દીનો રિપોર્ટઃ પૂનમ પાસે લગભગ 52 કરોડ રૂપિયાની સંપત્તિ હતી.
એક્ટ્રેસ પૂનમ પાંડેએ ફિલ્મોમાંથી પણ સારી એવી કમાણી કરી છે.
તેણે નશા, લવ કી પેશન, માલિની એન્ડ કંપની, આ ગયા હીરો, ધ જર્ની ઓફ કર્મામાં કામ કર્યું છે.
આ સિવાય તેણે ટેલીવિઝન શો ટોટલ નાદાનિયા અને પ્યાર મહોબ્બત શશશમાં પણ કામ કર્યું છે.
પૂનમ પાંડે મુંબઈના બાંદ્રામાં 4 માળની ઈમારતમાં રહેતી હતી.
પૂનમ પાંડેએ એક લક્ઝુરિયસ બીએમડબલ્યું કાર પણ ખરીદી હતી.
બિઝનેસ સંભાળવા માટે તેણે 27 ક્રૂ મેમ્બર્સ પણ રાખ્યા હતા.